નીચે આપેલા સંયુક્ત વિધાનમાં વપરાયેલ "અથવા" (Or) એ અપવર્જક (exclusive) છે કે સમાવેશક (inclusive) છે તે તપાસો? સંયુક્ત વિધાનના ઘટક વિધાનો લખો અને તેનો ઉપયોગ કરીને તપાસો કે સંયુક્ત વિધાન સત્ય છે કે નહીં. તમારા જવાબનું સમર્થન કરો.
$t:$ તમે વરસાદમાં ભીના થાઓ છો અથવા તમે નદીમાં છો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આપેલા વિધાનમાં વપરાયેલ "અથવા" એ સમાવેશક (inclusive) છે કારણ કે એ શક્ય છે કે વરસાદ પડે અને તમે નદીમાં પણ હોવ.
આપેલા વિધાનના ઘટક વિધાનો નીચે મુજબ છે:
$p:$ તમે વરસાદમાં ભીના થાઓ છો.
$q:$ તમે નદીમાં હોવ ત્યારે ભીના થાઓ છો.
અહીં બંને ઘટક વિધાનો $p$ અને $q$ સત્ય હોઈ શકે છે,તેથી સંયુક્ત વિધાન $t$ સત્ય છે.

Explore More

Similar Questions

નીચેના સંયુક્ત વિધાનના ઘટક વિધાનો શોધો:
બધી સંમેય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર છે.

નીચેના વિધાનનું નકારાત્મક વિધાન લખો:
$q:$ બધી બિલાડીઓ નખ મારે છે.

"જો ભારત મેચ જીતશે તો ભારત ફાઇનલમાં પહોંચશે" વિધાનનું નિષેધ શું છે?

"રિના તંદુરસ્ત છે અને મિના સુંદર છે" આ વિધાનનું દ્વૈત વિધાન શું થાય?

$p$: જો $7$ એક એકી સંખ્યા હોય,તો $7$ એ $2$ વડે વિભાજ્ય છે.
$q$: જો $7$ એક અવિભાજ્ય સંખ્યા હોય,તો $7$ એક એકી સંખ્યા છે.
જો $V_1$ અને $V_2$ એ $p$ અને $q$ ના પ્રતિ-વિધાન (contrapositive) ના સત્યતા મૂલ્યો હોય,તો $(V_1, V_2) \equiv$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo